Abtak Media Google News

શ્રી દેવીની પુત્રી ખુશી કપૂર માત્ર 17 વર્ષની છે અને આ ઉમરે પણ તે ફેશનઆઇકોન ગણાય છે.મનીષ મલ્હોત્રાના આઉટફિટને તેનું રેમ્પ-ઓફ-ધ-રનવે ને જોઈને આપણે તેની પસંદગીને નજરઅંદાજના કરી શકીએ.672196 Khushi1

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં પણ ખુશી કપૂરએ ગોલ્ડન મિનિ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી તેણીની બ્લેક હાઇ હીલ્સએ આ ડ્રેસની શોભામાં ચારચાંદ લગાવ્યા હતા.Untitled 1 50

ફાલગુની શેન પીકોક દ્વારા ડીઝાઈન થયેલ ગોલ્ડન લ્હેંગા અને તેના બ્લાઉઝ અનોખી ડીઝાઈન ખૂબ જ અલગ લગતી હતી.Khushi Kapoor In Falguni And Shane Peacock At A Cocktail Event

તેણી બહેન જહાનવી કપૂરના મૂવી પ્રમોશનમાં પણ ખુશીએ સચિન અને બાબી દ્વારા ડીઝાઈન થયેલ પિન્ક ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ હોટ લાગતી હતી.

Khushi Kapoor Peach Dress Dhadak Trailer Launchએક ફેશન શો માં પણ ખુશીએ મનીષ મલ્હોત્રા દ્વારા ડીઝાઈન થયેલ ગાઉન પહેર્યું હતું. તેના બધા જ આઉટફિટ પરથી લાગે છે આગળના સમયમાટે તે જ ફેશનક્વીન ગણાશે…0208Khushi

અંબાણીની પાર્ટીમાં પણ ખુશી કપૂર એક નવા જ લૂક સાથે નજર આવી. વાદળી કલર ના ક્રોપ ટોપ અને  સ્કર્ટ સાથે આકર્ષક અને સુંદર લૂક આપ્યો હતો.Maxresdefault 10

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.