Abtak Media Google News

કેશોદના SBI મેનેજર પણ કોરોના પોઝીટીવ

કેશોદ તાલુકામાં છેલ્લા ચાર-પાચ દિવસથી કોરોનાના કેસો વધતાં જાય છે અને આજરોજ વધુ એક કોરોના પોઝેટીવ કેસ નોંધાણો છે.

કેશોદ મેન આંબાવાડી વિસ્તારના આલીશાન એપારમેન્ટ માં રહેતા SBI બેન્ક મેનેજર દિનેશ ચૌહાણ ને થયો કોરોના. હાલ તેઓ સારવાર હેઠળ છે, જેથી આજ રોજ તમામ ખાતાના ઉચ્ચ અધિકારીએ સ્થળની મુલાકાત લઈને કોરાનટાઈન કરવાની કામગીરી આજ રોજથી શરૂ થઈ છે.

Screenshot 9

કેશોદમાં અમદાવાદથી આવેલા ૫૮ વર્ષ વ્યક્તિનો આવ્યો કોરોના પોઝીટીવ

કોરોનાનો ટેસ્ટ થતા કેશોદમાં કરોના પોઝેટીવ લોકોની સંખ્યા 6 થઈ ગઈ છે તેથી તંત્રમાં ખળભળાટ શરૂ થઈ છે અને હાલ કોરોનાની કડીને ગોતીને તેને રોકવા માટેની કામગીરી તંત્ર દ્વારા તડામાર કામ થઈ રહ્યું છે.

Screenshot 1 45

કેશોદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને પરિસ્થિતીની ગભીરતાને જોઈને તે  દોડતું થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.