Abtak Media Google News
કેશોદના કોયલાણા નજીક હાઇવે પર રિક્ષા અને ટુવ્હીલ અથડાતાં પુત્રી સામે પિતાનું ઘટના સ્થળે મોત નીપજયું.આ અકસ્માતમાં ચાર લોકો ને ઈજા પહોંચતા કેશોદ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.જૂનાગઢથી વેરાવળ ઘરે જતાં નડ્યો અકસ્માત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.