દિવાળી વેકેશન માટે પેકિંગમાં રાખો આવા ફેશનેબલ કપડાં…

295

દિવાળીનું વેકેશન તો શરૂ થયી ગયું છે અને તે વેકેશનને વધુ ખાસ બનાવવાની તૈયારીઓ પણ શરૂ થયી ગયી છે. દિવાળીનો તહેવાર સમય સંજોગોમાં શિયાળાની શરૂઆતમાં જ આવે છે. ત્યારે કોઈ પણ જગ્યાએ ફરવા જવનું હોય ત્યા થોડા કે વધુ પ્રમાણમા ઠંડી તો રહેવાની જ છે. તેવા સમયે પેકિંગ કરવામાં વધુ કન્ફ્યુઝનને એ થાય છે કે તમારે કેવા કપડાં ત્યાં લાલી જવા જોઈએ? અહી કેટલીક એવી જ ટિપ્સ આપી છે જે તમારા કન્ફ્યુઝનને આરામથી દૂર કરશે.

વેલ્વેટ એક એવું મટિરિયલ છે સુંદર દેખાવની સાથે સાથે ઠંડીમાં ગરમાવો પણ આપે છે. તો તે મટિરિયલ માંથી બનેલા ટ્રાઉઝર , બુટ, બ્લેઝર વગેરેને તમે લઈ શકો છો.

બોમ્બર જેકેટ એવા જેકેટ્સ છે જે વર્તમાન ફેશનમાં છવાયેલા છે અને તેની નવી નવી ડિઝાઇન રંગો અને વણાટ લોકોમાં છવાયેલાં છે.


ચમકદાર સ્લીપ ડ્રેસ પણ લોકો ખૂબ પહેરી રયા છે જેને તમે ઢીલા સ્વેટર કે લેધરણા જેકેટ પર આરામથી પહેરી શકો છો.

ફર કોલર વાળા સ્વેટર, જેકેટ કે વૂલન ટી-શર્ટ પણ એક સુંદર દેખાવ આપે છે. જેને સાવહાવવા પણ સહેલા પડે છે, તો જરૂરથી તેને તમારા પેકિંગ્મ સમાવો.

સ્ટાઇલિશ મફલર પણ એટલાજ આકર્ષક દેખાય છે અને જગ્યા પણ ઓછી રોકે છે.

ટ્રેંચ વેસ્ટ કોટ પણ તને ટ્રાઉઝર કે પછી જીન્સ સાથે પાહીરી શકો છો જે સદાબહાર ફેશનમાં સ્થાન ધરાવે છે.

Loading...