Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેંક ની  ૬૫ ની સાધારણ સભા મળી અને આ સભામાં અગાઉથી જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ ડિરેક્ટર તરીકે મહિલા અનામત માં જામનગરના  રાજેશ્રીબેન જાની વરણી થઈ રાજકોટ શહેરમાંથી કલ્પક મણિયાર તથા નલીનભાઈ વસા તથા હંસરાજભાઇ ગજેરા ની વરણી થઈ સામાન્ય રીતે બહારગામની શાખાઓના પ્રતિનિધિ તરીકે ધોરાજીના કાર્તિક વી પારેખ ની વરણી થઈ આ ડિરેક્ટરની ચૂંટણી બાદ ચેરમેન-વાઈસ ચેરમેન ની ચૂંટણી હોય છે તેમાં ચેરમેન તરીકે  નલીનભાઇ વસા અને વાઈસ ચેરમેન તરીકે શ્રી જીવણભાઈ જાગાણી ની વરણી થઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.