કોમેડી કિંગ કપિલ શર્માની મુસીબતો શાંત થવાનું નામ લેતી નથી. કપિલ શર્માના જીવનમાં હાલમાં અનેક મુસીબતો આવી ગઈ છે અને તે એકલો આનો સામનો કરી રહ્યો છે. સુનીલ ગ્રોવર તથા ચંદન પ્રભાકરે કપિલ શર્માના શોમાં શૂટ કરવાની ના પાડી દીધી છે. તેના સ્થાને અહેસાન કુરૈશી, સુનીલ પાલ તથા રાજુ શ્રીવાસ્તવને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ તે વાત આગળ વધી શકી નહીં. હવે, બોલિવૂડ સેલેબ્સે પણ કપિલ શર્મા સાથે શૂટ કરવાની ના પાડી દીધી છે.
Trending
- 13 રાજ્યોની 88 બેઠકો પર ધીંગું મતદાન
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ
- રાજકોટ રેન્જનો સપાટો : પાંચ રાજ્યમાંથી નાસ્તા ફરતા 47 ગુનેગારોને ઉપાડી લેવાયા
- એક વર્ષમાં 81.50 લાખ શ્રદ્વાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા