Abtak Media Google News

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે.સખીયા, મહામંત્રીશ્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા તેમજ જીલ્લા સંગઠન પ્રભારીશ્રી પ્રકાશભાઈ સોની તેમજ જીલ્લા ભાજપાના હોદેદારોએ પ્રદેશ ભાજપા સાથે વિચાર-વિમર્શ કરી જીલ્લા ભાજપાના ઉપપ્રમુખશ્રી સીમાબેન જોશીની રાજકોટ તાલુકા ભાજપાના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે.

આ નિમણુકને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે.સખીયા, મહામંત્રીશ્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, સાંસદશ્રીઓ વિઠ્ઠલભાઈ રાદડિયા, શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રીઓ જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, ગીતાબા જાડેજા અને લાખાભાઈ સાગઠીયા સહીત જીલ્લાના હોદેદારો, આગેવાનો, મંડલના હોદેદારોએ આવકારેલ છે તેમ જીલ્લા મીડિયા ઈન્ચાર્જશ્રી અરુણભાઈ નિર્મળ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.