Abtak Media Google News

સીડની (ઓસ્ટ્રેલીયા) બોલીવુડ સુપર સ્ટાર જોડી અભિષેક અને  ઐશ્ર્વર્યા રાય બચ્ચન

ઢીગલી જેવી દિકરી આરાધ્યા સો ઓસ્ટ્રેલીયાની રાજધાની સીડની સિટી પહોંચી ગયા છે. ગઈકાલે તેઓ મુંબઈ એરપોર્ટી સીડની જવા રવાના યા હતા. સીડનીમાં અભિષેક બચ્ચનનો ૪૨મો ર્બડે સોમવારે એટલે કે, ૫મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. જો કે, પુત્ર અને વહુને અમિતાભ અને જયા જોઈન કરશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ સેવાઈ રહ્યું છે. સીડનીમાં તેમણે લકઝરીયર્સ ક્રુઝ એટલે કે ભવ્ય નૌકા બુક કરાવી છે. જેમાં તેઓ દરીયાની વચ્ચે ર્બ-ડે કેક કાપશે. બચ્ચન પરિવારના અન્ય મિત્રો સીડની પહોંચી રહ્યાં છે. ઓસ્ટ્રેલીયાનું ખુબસુરત શહેર સીડનીમાં અગાઉ ઘણી બોલીવુડ ફિલ્મોના શુટીંગ ઈ ચૂકયા છે. અહીં એકટીંગ સ્કૂલ પણ ચાલે છે. જેમાં ઘણા બોલીવુડ કલાકારોએ એકટીંગ શીખીને પછી મુંબઈમાં પોતાની કારકિર્દી ઘડી છે. આ સિવાય અભિષેક બચ્ચન પાસે હમણા કોઈ શુટીંગ શેડયૂલ ની. ઐશ્ર્વર્યા રાય બચ્ચનને ફિલ્મ ફન્નેખાંના શુટીંગમાંથી ફુરસદ મળી ગઈ છે.

જેમાં તેની સો અનિલ કપુર અને રાજકુમાર રાવ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. અભિષેક અને ઐશ્ર્વર્યા સો એક ફિલ્મ કરી રહ્યાં છે. જેનું નામ ગુલાબ જાંમુન છે. જો કે, હજુ સુધી આ ફિલ્મ ફલોર ઉપર ગઈ ની.

અભિષેકનો જન્મદિન ઓસ્ટ્રેલીયામાં ઉજવવાના નિર્ણય અંગે કહેવાય છે કે, ઐશ્ર્વર્યાની નણંદ શ્ર્વેતા બચ્ચન નંદા સો અનબન છે. છેલ્લે આરાધ્યાના ર્બડેમાં પણ મુંબઈમાં ફઈબા શ્ર્વેતા ગેરહાજર રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.