Abtak Media Google News

પોલીસે બે વર્ષ સુધી ફરીયાદો કરી મકાન માલીકની એક ન સાંભળી બિન કાયદેસર ઘરમાં ધુસેલી મહિલા માટે ફરીયાદ લેવા તાબડતોબ વ્યવસ્થા

જુનાગઢ પોતાના નામના દસ્તાવેજ વાળા મકાનમાં રહેતા પતિ-પત્નીને મહિલા પોલીસને સાથે રાખ્યા વગર ઉપાડી જઇ ગેરકાયદેસર લોકઅપમાં ધકેલ્યા કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં શરુઆતથી લઇ છેક સુધી પોલીસે શંકાસ્પદ ભૂમિકા ભજવ્યાનું પ્રકાશમાં આવવા પામ્યું છે.

બનાવની વિગતવાર હકીકત અનુસાર જુનાગઢના કડીયાવાડ વિસ્તારમાં રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં પહેલા માળે બ્લોક નં.ર માં મુળ જુનાગઢના અને હાલ અમદાવાદ રહેતા રાજેશભાઇ પ્રવિણચંદ્ર વ્યાસ મતદાનના દિવસે મતદાન કરવા આવેલા અને પોતાની માલીકીના વડિલોપાર્જીત  મિલ્કતના ફલેટમાં રહેતા હોઇ અગાઉ પોતાના ભાઇ સંદિપ પ્રવિણચંદ્ર વ્યાસના અવસાન પછી ભાઇની વિધવા વર્ષાબેનને આ ફલેટ રહેવા આવેલ ત્યારબાદ પરિવાર પાસેથી પૈસા પડાવવાની લાલચે મહીલા સંરક્ષણના કાયદાનો ગેર ઉપયોગ કરી.

આખાય પરિવાર પર ૪૯૮ સહિત વિવિધ કલમો તેમજ ભરણપોષણ માટેની ખોટી ફરીયાદો કરી પરિવારને ૧૪ માસ હેરાન પરેશાન કરેલ ત્યારબાદ અન્ય ઇસમ શૈલેષ અનંતરાય જોષી સાથે પૂર્વપતિ ના પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધેલ લગ્ન પહેલાં કરેલ ફરીયાદોને ખોટી ફરીયાદ ગણાવી પાછી ખેચેલ ત્યારબાદ વર્તમાન પતિની પણ મિલ્કત જોધ ડોઢ ડણકેલ રાજેશભાઇના માતા સુધાબેન પ્રવિણચંદ્ર વ્યાસ હાઇકોર્ટમાં આ માટે દાદ માંગતા નામદાર જુનાગઢ પોલીસે ભજવી ભૂંડી ભૂમિકા મુળ મકાન માલીક ને લોકઅપમાં ધકેલી અન્યને મકાનનો કબજો કરવામાં કરી ઉઘાડી મદદગારી , પોલીસે બે વર્ષ સુધી ફરીયાદો કરી મકાન માલીકની એક ન સાંભળી બિન કાયદેસર ઘરમાં ધુસેલ મહિલા માટે ફરીયાદ લેવા તાબડતોબ વ્યવસ્થા, જવાબદાર પી.એસ.આઇ. ને એવી તે કઇ લાગણી જન્મી કે કાયદો ધોળીને પી ગયા, જુનાગઢ પોતાના નામના દસ્તાવેજ વાળા મકાનમાં રહેતા પતિ-પત્નીને મહિલા પોલીસને સાથે રાખ્યા વગર ઉપાડી જઇ ગેરકાયદેસર લોકઅપમાં ધકેલ્યા કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં શરુઆતથી લઇ છેક સુધી પોલીસે શંદાસ્પદ ભૂમિકા ભજવ્યાનું પ્રકાશમાં આવવા પામ્યું છે.

બનાવની વિગતવાર હકીકત અનુસાર જુનાગઢના કડીયાવાડ વિસ્તારમ)ં રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં પહેલા માળે બ્લોક નં.ર માં મુળ જુનાગઢના અને હાલ અમદાવાદ રહેતા રાજેશભાઇ પ્રવીણચંદ્ર વ્યાસ મતદાનના દિવસે મતદાન કરવા આવેલ અને પોતાની માલીકીના વડિલોપાર્જીત મિલ્કતના ફલેટમાં રહેતા હોઇ અગાઉ પોતાના ભાઇ સંદીપ પ્રવિણચંદ્ર વ્યાસના અવસાન પછી ભાઇની વિધવા વર્ષાબેનને આ ફલેટ રહેવા આપેલ ત્યારબાદ પરિવાર પાસેથી પૈસા પડાવવાની લાલચે મહિલા સંરક્ષણના કાયદાનો ગેર ઉપયોગ કરી આખાય પરિવાર પર ૪૯૮ સહિત  વિવિધ કલમો તેમજ ભરણપોષણ માટેની ખોટી ફરીયાદો કરી પરિવારને ૧૪ માસ હેરાન પરેશાન કરેલ.

ત્યારબાદ અન્ય ઇસમ શૈલેષ અનંતરાય જોષી સાથે પૂર્વ પતિ ના પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધેલ લગ્ન પહેલા કરેલ ફરીયાદોને ખોટી ફરીયાદ  ગણાવી પાછી ખેચેલ ત્યારબાદ વર્તમાન પતિની પણ મિલ્કત જોઇડોઇ ડણકેલ રાજેશભાઇના માતા સુધાબેન પ્રવિણચંદ્ર વ્યાસે હાઇકોર્ટમાં આ માટે દદા માંગતા નામદાર હાઇકોર્ટે મેટર ડીસમીસ કરેલ પણ જુનાગઢ પોલીસને આ મેટરમાં ઘ્યાન આપવા ઓર્ડર કરેલ વર્ષા તેમજ તેમના મળતીયાઓએ જે તે સમયે દયા ભાવથી આપેલ ઘર વખરી તેમજ મિલ્કત ઓળવી જવા પ્રયત્ન કરેલ પરંતુ મુળ માલીક તેમજ તેમનો પરિવાર આ માટે સતત જાગૃત હોય મોટાભાગના આવી મનસા મહદ અંશે નિષ્ફળ જવા પામેલ મતદાનના દિવસે મિલ્કત ઓળખી જવાના હેતુથી વર્ષા તેમજ તેનો વર્તમાન પતિ શૈલેષ અનંતરાય જોષી અને વર્ષાની બહેન હિરલ આ મકાન ઉપર ગેરકાયદેસર કબજો જમાવવા પહોંચી ગાળા ગાળી કરી અને હોબાળો મચાવેલ રાજેશભાઇ અને તેમના પરિવારે વારંવાર એ ડિવીઝન પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ક્ધટ્રોલ રુમને લગભગ ચારેક વખત લાગ લગાતાર જાણકારી આપવા છતાં પોલીસે તેમને ફરીયાદ પર કાર્યવાહી કરવાની તસ્દી લેવાના બદલે વિરાળવાવ પોલીસ સ્ટેશનનો પીએસઆઇ જાડેજા કાયદાની પ્રણાલીકાથી વિપરીત રાજુભાઇ તેમજ.

તેમના પત્નીને મહિલા પોલીસને સાથે રાખ્યા  વગર ગંભીર ગુનાના આરોપીઓની જેમ ઉ૫ાડી જઇ લોકઅપમાં નાખી દીધેલ જાગૃત મીડીયાનું પ્રેસર આવતા બન્ને પક્ષોની ફરીયાદ લેવાનું ડહોળ કરેલ મકાન માલીક રાજેશભાઇની વાત સાંભળ્યા વગર મકાનના દસ્તાવેજ જોવા વગર સ્થળ પરના સીસીટીવી કુટેજ ચેક કર્યા વગર પોલીસની પાગલ જેવી માનસીકતા અને જીદ્દી પણાનો ઉપયોગ કરી મન ઘડત કાર્યવાહી કરેલ આવા પોલીસ અધિકારીઓના પાપે સાચા વ્યકિતઓને જુનાગઢમાં ન્યાય મળી રહેલ નથી. પરિવારે આ બાબતે છેક સુધી વ્યકિતઓની નોકરી પણ જોખમમાં આવી શકે છે જવાબદારો સામે કાર્યવાહી કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે આજે દાદ મંગાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.