જુનાગઢ: માર્કેટિંગ યાર્ડ ખાતે અધિકારીઓ દ્વારા ખેડૂતો પાસેથી લાંચ લેવાનો કિસ્સો આવ્યો સામે

173

જુનાગઢ યાર્ડમાં ખેડુતો ને પડતી હાલાકી.અધિકારીઑ દ્વારા ખેડુતો પાસેથી લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો.ખેડુતોની માંડવી પેલા પાસ કરી પછી રીજેક્ટ કરી ખેડુતો ને તકલીફ દેવામાં આવી રહી છે.

મોડી રાત્રે ખેડૂત નેતા અમીત પટેલ, માજી જીલ્લા પંચાયતના પ્રમુખ વલ્લભ ભાઇ દુધાત, જીલ્લા પંચાયત કારોબારી સમિતી ના ચેરમેન લાલજીભાઈ ડોબરીયા, જીલ્લા પંચાયત ના સદસ્ય વિપુલ પોંકિય સહિતના લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

Loading...