Abtak Media Google News

શી જિનપિંગને શનિવારે ફરી પાંચ વર્ષ માટે ચીનના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. સંસદ (નેશનલ પીપુલ્સ કોંગ્રેસ-NCP)એ જિનપિંગના નામ પર ઔપચારિક મહોર લગાવી દીધી છે. જિનપિંગ સૌથી તાકાતવર માનવામાં આતા સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી)ના પણ પ્રમુખ રહેશે.

સીએમસી, ચીન મિલિટ્રીની ટોપ કમાન્ડ છે. 11 માર્ચે ચીનની સંસદે બંધારણમાંથી તે નિયમ હટાવી દીધો છે કે, કોઈ પણ વ્યક્તિ માત્ર બે વખત જ રાષ્ટ્રપતિ બની શકે છે. આમ હવે જિનપિંગ ઈચ્છે તેટલા સમય સુધી દેશના રાષ્ટ્રપતિ રહી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.