Abtak Media Google News

ઓગસ્ટમાં JEE એડવાન્સ્ડ, તારીખનું એલાન ટૂંક સમયમાં, CBSE પરીક્ષાની તારીખ પણ ટૂંક સમયમાં થશે

લોકડાઉનના લીધે એન્જિનિઅરિંગ અને મેડિકલ માટેની પ્રવેશ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ હવે JEE મેઇન પરીક્ષા 18થી 23 જુલાઇ વચ્ચે આયોજિત કરવામાં આવશે. 26 જુલાઇના નીટની પરીક્ષા યોજાશે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થયેલા સંવાદ વેબિનારમાં પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરી હતી. આ વખતે નીટ માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.