જ્શન મનાઓ…!!! રામલીલા એક હોને જા રહે હે

125

રણવીર સિંહ અને દીપિકાના લગ્નને બસ થોડા જ દિવસો બાકી રહ્યાં છે તેવામાં સોશિયલ મીડિયા પર તેમના કેટલાક ફોટોસ બહાર આવ્યા છે બેંગલુરમાં પરંપરાગત નંદી પૂજા સાથે લગ્નની કેટલીક પૂજા વિધિની શરૂઆત કરાઇ છે.

 

View this post on Instagram

 

To new beginnings ❤️❤️ @deepikapadukone

A post shared by Shaleena Nathani (@shaleenanathani) on

પરંપરા અનુસાર લગ્નના થોડા દિવસો પહેલા નંદી પૂજા વર અને કન્યાના ઘરમાં કરવામાં આવે છે જેમાં ભગવાનને પ્રથમ આમંત્રણ આપવામાં આવે છે અને દંપતીના સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટેની પ્રાર્થના કરવામાં આવે છે

દીપિકની સ્ટાઈલિશ શાલીના નાથાનીએ નંદી પૂજાના ફોટોસમાં જોવા મળી છે. જેમાં દીપિકાએ સભ્યસાચી દ્વારા ડીઝાઈન ઓરેંજ ડ્રેસ પહેર્યો છે.

 

View this post on Instagram

 

Stay blessed …. ❤️@deepikapadukone #tonewbeginnings #keepsmiling

A post shared by Vinita Chaitanya (@vinitachaitanya) on

Loading...