Abtak Media Google News

જામનગર ના શંકારટેકરી વિસ્તાર માં પાડ્યા દરોડા.પાણીના પાઉચ બનાવતી ફેકટરી પર મહાનગર પાલિકાએ પાડ્યા દરોડા.તાજેતર માં મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડયું હતું.મોટા પ્રમાણ માં પાણી ના પાઉચ કરાયા જપ્ત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.