Abtak Media Google News

વિશ્વ શ્રદ્ધાંજલિ દિન નિમિત્તે

નવેમ્બર માસના ત્રીજા રવિવાર એટલે કે જ્યારે સમગ્ર વિશ્વનાં દેશોમાં વિશ્વ શ્રદ્ધાંલિ દિન ઉજવાય છે તે અંગે અત્રે રાજ્ય સરકારના દિશા નિર્દેશ હેઠળ આર. ટી.ઓ.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 3

જામનગર, જિલ્લા ટ્રાફિક પોલિસ વિભાગ, ૧૦૮ તથા અન્ય સ્થાનિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Img 20191118 Wa0005

અને આ બાબતને લઈને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી હેલ્મેટ પહેરતા વાહનના ચાલકોને શુભેચ્છા પુષ્પથી સન્માનિત કરેલ અને હેલ્મેટ નહિ પહેરતાને તેનાં લાભાલાભ અંગે સમજાવેલ. વધુમાં માર્ગ સલામતિનાં નિયમોનું પાલન કરવા જામનગરનાં નગરજનો દ્વારા શપથ લેવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.