Abtak Media Google News

જામનગરના લીમડાલાઇનમાં આવેલા અવંતિકા કોમ્પલેક્ષમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાઅફરાતફરી મચી ગઇ હતી. આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરતા લોકોના ટોળા એકત્ર થઇ ગયાહતા.

આગને પગલે 5 ફાયર ફાઇટરો દોડીજઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. ક્યાં કારણોસર આગ લાગી તે કારણ જાણવા મળ્યું નથી.આગની જ્વાળા આજુ બાજુની દુકાનમાં ફેલાતા આગે વિકરાળ સ્વરૂપધારણ કર્યું.

કોમ્પલેક્ષની બાજુમાં આવેલી એક હોસ્પિટલમાંથી દર્દીઓને સુરક્ષિત સ્થળેખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.