Abtak Media Google News

જામનગરમાં સરકારી બોલેરો વાહનમાં માલ-સામાનની હેરાફેરી થતી જોવા મળી. જામનગર જેલની સરકારી બોલેરોમાં સિમેન્ટની હેરાફેરી કરવામાં આવી. અધિરીઓની પણ હાજરી હતી. ભીનું સંકેલી લેવાના પ્રયાસો,શહેરની એજન્સીમાંથી સિમેન્ટ લઇ જવાતી હતી. સરકાર રૂપિયા આપે છે છતાં લાલચુ કર્મીઓ સરકારી મસીનરીનો કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.