Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાડનૂમાં સિક્યુરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે.

સેનાને આ વિસ્તારમાં ઘણાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. કાશ્મીરમાં આતંકીઓના અંત લાવવા માટે આર્મી દ્વારા ઓપરેશન ઓલ આઉટ ચલાવવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં અત્યાર સુધી 200થી વધારે આતંકીઓ ઠાર કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.