Abtak Media Google News

પડધરીમાં જલારામ ઝુંપડી સેવા ટ્રસ્ટ દ્વારા પડધરી શહેર અને આજુબાજુના ગામના મજૂર વર્ગના ૪૦૦થી વધારે  લોકોને ભરપેટ ભોજન જમાડવામાં આવી રહ્યું છે.

જલારામ ઝુંપડી સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા રાજ સમઢીયાળાથી ભોજન બનાવીને પડધરી વિસ્તારમાં ઝુપડપટ્ટીઓમા એક ટકના ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જલારામ ઝુંપડી સેવાના ટ્રસ્ટી  કેતનભાઇ ત્રિવેદી, વિનોદભાઈ, પ્રકાશભાઈ, વિપુલભાઈ, હાર્દિકભાઈ, પ્રતિકભાઇ, પિયુષભાઈ, માનસિંગભાઈ, સુખદેવભાઈ, વિજયભાઈ, કેતનભાઇ, છત્રપાલ, યશપાલ વગેરે સભ્યો દ્વારા  દરરોજ ૬૦ કિમી દૂરથી ભોજન બનાવીને પડધરીના ઝુપડપટ્ટીમાં જમવાનું અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.