Abtak Media Google News

જેતપુર અને ગમ્ય વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસના વરસાદ તેમજ સુરોડેમ ના બે પાટીયા અડધા ફૂટ દરવાજા ખોલવામાં આવેલ હતા અને અધિકારીઓ દ્વારા નિચાણ વાળા ગામો ની સમીક્ષા કરવામાં આવેલ હતી.

Img 20180717 Wa0002જેતપુર ગ્રામ્ય વિસ્તારની જીવાઘોરી સમાન સુરવો ડેમ ના 16 પટીયા માંથી 2 પાટીયા અડધો ફૂટ ખોલ્યા ખોલવામાં આવેલ હતા.

Img 20180717 Wa0005

ડેમ કુલ સપાટી 40 ફૂટ છે હાલ 37 ફૂટ સપાટી પોહચી જેતપુર તાલુકા ના ચરણીયા અને ખજૂરીગુંદાલા અને થાનાગાલોળ ગામ ને સાવચેત કર્યો કરવામાં આવેલ હતા અને આ તમામ નીચાણવાળા વિસ્તારોમાં જેતપુર મામલદાર વડુકીય અને ટી ડી ઓ બખ્તરિયાએ ગામડા ની સમિષા કરી હતી કરી હતી પરંતુ ત્યાં ગામોમાં કોઈ નુકશાની થયેલ ન હતી.

Img 20180717 Wa0076Img 20180717 Wa0075

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.