Abtak Media Google News

અમદાવાદ…… ગુજરાતનું સૌથી મોટું શહેર….ભારતનાં માન્ચેસ્ટરનું બિરુદ ધરાવતું અનેક ઉદ્યોગો અને આખા ભારતની વિવિધ ક્ષેત્રોની વસ્તીને પોતાના ખોળામાં સમાવીને બેઠેલું પરરંગી પૂજા અને વિવિધ રંગી વાતાવરણ ધરાવતું અમદાવાદ….

હેપ્પી બર્થ ડે…. અમદાવાદા !!! યસ….અમદાવાદ ૬૦૫ વર્ષનું થયું !!

Download 1 3ઇ.સ.૧૪૧૧ તા.૨૬ ફેબ્રુઆરી……સુલતાન અહમદશાહ અબ્દાલી પોતાના માનીતા કૂતરા સાથે ફરવા નીકળ્યા અને એક જગ્યાએ સસલાને જોઇ કૂતરએ તરાપ મારી…. પણ સસલું ભાગ્યુ નહિં કૂતરા સામે થયું ને કૂતરાએ પીછે હઠ કરી…..આ જમીનની આવી તાસીર જોઇ અહમદશાહ અબ્દાલીએ એ જ ક્ષણે અહીં નગર વસાવવાનો સંકલ્પ કર્યોને “અહમદાબાદનો જન્મ થયો….

Download 5સાબરમતી નદીનો કિનારો. કાંકરીયા ઝીલના ખૂબ સૂરત બગીચા સદી સૈયદની જાળી, હઠી સિંહના દેરાં, ઝૂલતા મિનારા, રાણીનો હજીરો, જામ મસ્જીદ, આ બધા ઐતિહાસિક સ્થળોની તો ખૂબ લાંબી યાદી થઇ શકે….એમાંય ગુલાબી સોમ સત્યાગ્રહ જ્યા અમોધ શસ્ત્રનો કુતેહપૂર્વકનો ઉપયોગ કરનાર ‘ગાંધી’નો “સાબરમતી આશ્રમ – ઐતિહાસિક દાંડી કૂચની શરુઆત.

Mainimage S1સમય મુજબ નાના નગરમાંથી મેટ્રોસીટી બનેલા અમદાવાદે પરિવર્તનો તો ઘણાંય જોયાં….. ક્યું ક્ષેત્ર બાકી છે જેમાં અમદાવાદનો આગવો પ્રભાવ ન હોય ?….

આજના અમદાવાદ અને “અમદાવાદીની વિરોધ ઓળખ દેશમાં નહિં, જગ મશહૂર છે. જ સલામ અમદાવાદ મેની મેની  હેપ્પી રીટર્ન્સ ઓફ ધ ડે –

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.