Abtak Media Google News

‘બાહુબલી 2’નું ટ્રેલર 15 માર્ચે રીલિઝ થવાનું છે. આ ફિલ્મનો પહેલો ભાગ ઘણો જ સફળ રહ્યો હતો. આ બંને ભાગ 250 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ હતી. આ ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે રીલિઝ થવાનો છે. આ ફિલ્મ ભારતમાં ચાર હજાર સ્ક્રિન્સમાં તથા અમેરિકામાં 135 સ્ક્રિન્સમાં રીલિઝ થઈ હતી.

ફિલ્મમાં ભરપૂર રીતે વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઈફેક્ટ્સ પાછળ 85 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે 90 ટકા ફિલ્મમાં વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફિલ્મમાં આવા 4500-5000 શોટ્સ છે.

ફિલ્મમાં વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પાછળ ઘણું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો, ચાલો વિઝ્યુઅલ ઈફેક્ટ્સની મદદથી આ ફિલ્મ કેવી રીતે શૂટ થઈ તેની એક તસવીરી ઝલક પર કરીએ નજર…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.