Abtak Media Google News

વલસાડના પી.આર.સી.આઈ.ટી.ના કથિત કર્મચારી વિરોધી વલણ સામે જે.સી.એ. દ્વારા ગુજરાતની તમામ ઈન્કમ ટેકસ ઓફિસ ખાતે આજરોજ દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, વલસાડ, જામનગર, ગાંધીધામના કર્મચારી સંગઠનો દ્વારા ઈન્કમટેકસ ઓફિસે દેખાવો કરાયા હતા. તે અંતર્ગત રાજકોટ ઈન્કમટેકસ ઓફિસે દેખાવો કરાયા હતા. તેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા તેમ મધુસુદનની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.