Abtak Media Google News

રાજુલા શહેરમાં ડોળીનો પટ વિસ્તાર તા વડનગર વિસ્તાર તા બીડી કામદાર સોસાયટી વિસ્તાર તેમજ મફતપરા વિસ્તારમાં એકપણ રેશનીંગની દુકાન આવેલ ની જયારે આ વિસ્તારમાં અનેક લોકો ગરીબ, પછાત, વૃધ્ધ તેમજ બીપીએલના લાર્ભાીઓને રાજુલા શહેરમાં બે કિલોમીટર દૂર ગોંદરા વિસ્તારમાં અંગુઠો મારવા જવુ પડે છે અને અનાજ વિગેરે લાવવા-લઈ જવા માયે પણ વાહન ભાડે કરવું પડે છે, તેમજ આવા લાર્ભાીઓને અનાજ વિગેરે રેશનીંગની દુકાને એક-બે દિવસ સતત ધકકા ખાય ત્યારે અનાજ મળે છે, જેી એક-બે દિવસની મજુરી પણ આ મજુર વર્ગના માણસોને પાડવી પડે છે જેથી જો જે તે વિસ્તારમાં રેશનીંગ નવી દુકાન ખોલવામાં આવે તો ગરીબ લાર્ભાીઓને ખુબજ લાભ મળે તેમ છે.

તાત્કાલીક રીતે ડોળીનો પટ વિસ્તારમાં એક નવી રેશનીંગની દુકાન ખોલવામાં આવે તેવી જ રીતે વડનગર વિસ્તારમાં એક નવી રેશનીંગની દુકાન ખોલવામાં આવે તેવી જ રીતે બીડી કામદાર સોસાયટી વિસ્તારમાં એક નવી રેશનીંગની દુકાન ખોલવામાં આવે તેવી જ રીતે મફતપરા વિસ્તારમાં એક નવી રેશનીંગ દુકાન ખોલવામાં આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને રજૂઆત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.