Abtak Media Google News

જામનગરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આજે કલેકટર રવિશંકર અને તેની ટિમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારોમાં સક્રમ ને અટકાવવા માટે ચેકિંગ અને સોસ્યલ ડિસ્ટન્સનું  પાલન થાય તે માટે લોકો ને સૂચના આપવામાં આવી હતી

Dsc 0494

જેમાં ફરજિયાત માસ્ક અને સેનિટાઇજ્રરનો ઉપયોગ સહિતની લોકો ને જાણકારી આપવામાં આવી હતી જામનગર ના સેવા સદન અને આરોગ્ય રથનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું

Dsc 0380

આ કામગીરીમાં જિલ્લા કલેટરરવિશંકર, કમિશ્નર સતિષ પટેલ, મામલત દાર તથા ડીવાય એસ.પી.એ.પી. જાડેજા ની ટીમ દ્વારા સઘન ચેંકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.