Abtak Media Google News

કેશલેશ અને ડીજીટલઇન્ડિયાની વાતો થાય છે ત્યારે એક સર્વે દ્વારા જાણવામળ્યું છેકે 4G સ્પીડમાં ભારત શ્રીલંકા અને પાકિસ્તાનથી પણ પાછળ છે.આ દરમિયાન શરેરાશ ડાઉનલોડ સ્પીડ 5.1mbps છે,જે ગ્લોબલ એવરેજના ત્રીજા ભાગથી પણ ઓછી છે.અને 4.4mbpsની ગ્લોબલ 3G સ્પીડથી થોડીક જ વધારે છે.દેશમાં એવરેજ 3G સ્પીડ કેટલી હશે તમને ખબર છે?નો ખબર હોયતો તમને જણાવી દઈએ,આ સ્પીડ 1mbpsથી પણ ઓછી છે.

વાસ્તવમાં ભારત નેટ સ્પીડના મામલામાં 74માં નંબરે છે.અને પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોથી પણ પાછળ છે.સિંગાપુર 4G સ્પીડના મામલમાં સૌથી આગળ છે.ટ્રાઈને પાછલાં ઘણા સમયથી સ્લો ડેટા સ્પીડની ઘણી ફરિયાદો મલીછે

2016ના અંતમાં ભારતમાં 21.795 કરોડ સબ્સક્રાઇબર્સ હતા. ટ્રાઈના આકડા અનુસાર એવરેજ ડેટા યુઝેસ સપ્ટેમ્બરમાં 236mb પ્રતિમાસથી વધીને ડિસેમ્બરમાં 884mb થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.