દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર

291

દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઈ છે. ટીમમાંથી આઉટ ઓફ ફોર્મ લોકેશ રાહુલની બાદબાકી થઇ છે, અને શુભમન ગિલને પહેલી વાર ઇન્ડિયન સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. તે સિવાય ભારતીય ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વીસી), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ , ઇશાંત શર્મા, શુભમન ગિલ

શિડ્યુલ:

તારીખ ટેસ્ટ સ્થળ
2 થી 6 ઓક્ટોબર પ્રથમ વિશાખાપટ્ટનમ
10થી 14 ઓક્ટોબર બીજી રાંચી
19થી 23 ઓક્ટોબર ત્રીજી પુણે
Loading...