Abtak Media Google News

ભવિષ્યમાં ઇકો ફેન્ડલી કાર નિર્માણ માટે પણ બનશે ઉપયોગી

ભારતીય વૈજ્ઞાનિકોએ નવું સંશોધન કર્યુ છે. જેમાં કૃત્રીમ પાંદડુ બનાવવામાં આવ્યું છે. જે સૂર્યકિરણની ઉજા દ્વારા હાઇડ્રોજન ફયુલ પાણીના ઉપયોગથી બનાવે છે. જે ભવિષ્યમાં ઇકો ફન્ડલી કાર બનાવવા માટે પણ ઉપયોગી બનશે. અલ્ટ્રા થીન વાયરબેસ ડિવાઇસ કૃત્રિમ પાંદડામાંથી એનજી બનાવવામાં મદદ‚પ થશે. પાણી અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ઉર્જાને ઉપજાવે છે. જો કે હાઇડ્રોજન સ્ત્રોતો ભવિષ્ય માટે પર્યાવરણની સમસ્યાઓનો ઉકેલ કરશે.

એક વરિષ્ઠ સેશિસ્ટિસ્ટ તરીકે વર્ણવ્યું હતું કે સંશોધન અને વિકાસ સંસ્થા મીસ્ટરએ તેમની ટીમને હાઇડ્રોજન પેદા કરવા લગભગ એક દાયકા સુધીના પાણીના નાકને વિભાજીત કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું  કે હાઇડ્રોજનને ઉર્જામાં ક્ધવર્ટ કરવા માટે કંઇક નવું કરવામાં આવ્યું નથી. પરંતુ ખુબ જ ઓછા ફેરફારો સાથે આ ઇંધણને બનાવવા તેઓ સક્ષમ રહ્યા હતા. આ ડિવાઇઝમાં સેમીક્ધડકટર મુકવામાં આવ્યા છે. જે ઇલેકટ્રોનસને એક દિશા તરફ વાળે છે જે ઇલેકટ્રીક કરંટ પેદા કરી છે. હાલ હાઈડ્રોજન ફોશિલ ફયુલમાંથી બનાવવામાં આવે છે. જે મુખ્ય પાણીમાંથી બનતું બાયપ્રોડકટ છે. તેમણે તેમના આગામી દિવસોની સોલાર હાઈડ્રોજન બનાવવાની યોજના પણ ઘડી રહ્યા છે. તેવું વરિષ્ઠ વૈજ્ઞાનિક ગોપાલનાથે જણાવ્યું હતું. જે હાઈડ્રોજન ફયુલ માટે ૬ લીટર ઈંધણ પુરુ પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.