Abtak Media Google News

25 વર્ષથી ભારત સાઉથ આફ્રિકામાં જીતી શક્યું નથી.

સેન્ચુરિયનમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતને ફરી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ 153 રનથી વિજય મેળવી લીધો છે. ભારત 151 રને ઓલઆઉટ થઈ ગયું છે. આ મેચમાં હાર મળ્યા પછી ભારતે ટેસ્ટ સિરિઝ પણ ગુમાવી છે.

આ ઇનિંગમાં ભારત માટે મોહમ્મદ શમીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી. જ્યારે જસપ્રિત બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી. ઇશાંત શર્મા એ બે વિકેટ લીધી હતી.
– અશ્વિન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો. ત્રણ મેચની સીરિઝમાં ભારત 0-1થી પાછળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.