Abtak Media Google News

વેસ્ટઇંડીઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટના બીજા દિવસે ભારતે 4 વિકેટના નુકસાને 463 રન બનાવી લીધા છે. કેપ્ટન વિરાટ કોહલીએ તેના ટેસ્ટ ક્રિકેટના કરિયરની 24મી સદી ફટકારી છે અને આ મામલે ઇંગ્લેન્ડના ગ્રેગ ચેપલ અને વેસ્ટઇંડીઝના વિવિયન રિચાર્ડ્સની બરાબરી કરી છે. પંત સદી ચૂક્યો, 92 રને આઉટ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.