Abtak Media Google News

૧૫૦ ફુટ રીંગ રોડ નજીક સુવિધાસભર પ્રોજેકટમાં અનેક સુવિધા મળશે

૧૫૦ ફુટ રીંગ રોડ નજીક એ-વન હાઈટસ ફલેટસનું ઉદઘાટન થયું હતું. જેમાં લોકોનું ઘરનું ઘર વસાવવાનું સ્વપ્ન પુરુ થશે. જેમાં લોકોને રાજકોટની અંદર વન-બીએચકેમાં સારી એમીનીટીઝ સાથે અને ઓછા ખર્ચે વધુ લાભ મળે તે હેતુથી બનાવાયા છે. જેના દ્વારા આજે જોઈએ તો વધારે રાજકોટની બહાર જ ફલેટસ બનતા હોય છે. જેથી ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ પણ વધતો હોય છે તેને જ લઈને અમે રાજકોટની અંદર જ બધાને ટાર્ગેટ કરી વન-બીએચકે ફલેટસનું આયોજન કરેલ છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન એ-વન હાઈટસના ઓનર ધીરેન સોનીએ જણાવ્યું હતું કે, વન-બીએચકેના કોઈ નવા પ્રોજેકટ રાજકોટ સિટીની અંદર બનતા નથી પરંતુ આપણે વન-બીએચકેના સિટીની અંદર પણ બનાવીએ છીએ. સારી એવી એમીનીટીઝ સાથે જેવી કે ઈલેકટ્રીક સોલાર સિસ્ટમ કે જે કોમન લાઈટબીલ લોકોને આપશે નહીં. અમે સીસીટીવી કેમેરા, લીફટ, જનરેટર, ચિલ્ડ્રન પ્લે એરીયા જે નેસેસીટી બની ગઈ છે

એ અમે સગવડતા આપીએ છીએ. લોકોનું ઘરનું ઘર વસે એ માટે અમે લોનના ડોકયુમેન્ટેશન અને સગવડતા આપીશું સાથે સાથે ગર્વમેન્ટ સબસિડી પણ આપીશું. રીસપોન્સ વન-બીએચકેમાં બહુ જ જ‚રીયાત છે અને ઓલમોસ્ટ ૭૦% જેટલો લોકોનો સારો રીસ્પોન્સ મળ્યો છે. ફયુચરમાં પણ અને ૧ બીએચકેના ફલેટસનું પ્લાનીંગ કરીએ છીએ. મીનીમમ કોસ્ટમાં મેકસીમમ ટાર્ગેટ એ આપણો ટાર્ગેટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.