Abtak Media Google News

વોટ્સએપે રિકોલ ફીચર ડીલીટ  ફોર એવરિવન ને હાલમાં જ લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી ટેમે કોઈ પણ મેસેજને ડિલીટ કરી શકો છો. વોટ્સએપે આ ફીચર આઇઓએસ અને વીંડોજ ફોન યુજર્સ માટે આ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર માટે યુજર્સે વોટ્સએપ ને ગૂગલ પ્લે સ્ટોર પરથી અપડેટ કરવાનું રહશે અથવા પાછું ઇન્સ્ટોલ કરવાનું રહશે. પરંતુ આ ફીચરમાં તમે અમુક પરિસ્તીતિમાં મેસેજને ડિલીટ કરી શકશો નહીં

1-વોટ્સએપણું આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર બંને યુજર્સ પાસે અપડેટેડ વર્જન હશે.

2-આ નવા ફીચરમાં યુજર્સ બ્રોડકાસ્ટ લીસ્ટમાં મોકલેલ મેસેજને ડિલીટ નહીં કરી શકે.

3-મોકલેલ મેસેજને 7 મિનિટથી વઘુ સમય બાદ તેને રિકોલ કરવાની કોશિશ કરશો તો તે થઈ શકશે નહીં.

4-આ ફીચરમાં તમે તેજ મેસેજને ડિલીટ કરી શકશો જે મેસેજ વચેલા ન હોય.

5-આ ફીચરની ખાસ વાત એ છે કે તમે કોઈ પણ મેસેજને કોટ કરીને રિપ્લાઇ કરશો તો તે મેસેજને ડિલીટ નહીં કરી શકો.

આ ઉપરાંત તમે ગ્રૂપના મેસેજને ડિલીટ નહીં કરી શકો. જ્યારે તમે કોઈ પ[અન મેસેજને ડિલીટ કરશો ત્યારે સામેવાળાને તે મેસેજ ડિલિતનું નોટિફિકેશન પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.