Abtak Media Google News

ઇડર, વડાલી હાઇવે પર ઓવરલોડ કપાસભરી બેફોમ રીતે હંકારી જતા ટેમ્પો ચાલક દ્વારા સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

સાબરકાંઠા RTOના નિયમોના નેવેમુકી ઓવરલોડ ભરી જતા વાહન ચાલકો બેફામ બન્યા છે.માટેલા સાંઢની જેમ વાહન હંકારતા વાહન ચાલકોને કોઇની પરવાહ નથી એવું લાગી રહયું છે.સાબરકાંઠા આર ટી ઓની ડર વગર બેફામ રીતે હંકારતા ઓવરલોડ વાહન ચાલકો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.