Abtak Media Google News

હાલ ૨ થી ૩ દિવસ સુધી ઠંડીનું પ્રમાણ ઘટયું હતું પરંતુ આગામી ૩ દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો વધીને 12 ડીગ્રી એ પહોચશે. હવામાનની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો વધશે. અમદાવાદમાં લઘુતમ તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થતા ગત રાત્રીએ 12.7 ડીગ્રી પારો નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.