Abtak Media Google News

વરસાદી સિઝનમાં સફાઇ કામગીરી બંધ થતા રોગચાળો ફાટી નિકળવાનો સ્થાનિકોમાં ભય

સુરેન્દ્રનગર શહેરની દુધરેજ નગરપાલિકામાં અને વઢવાણ નગરપાલિકા માં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા ૩૫૦ી વધુ સફાઈ કર્મચારીઓને પાંચ માસી પગારની ચૂકવણી ન કરવામાં આવતા સફાઈ કર્મચારીઓને કોરોનાની મહામારી વચ્ચે ર્આકિ ભીંસ ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે જો બીજી તરફ અમુક સફાઈ કર્મચારીઓને ચેક દ્વારા પગાર ચૂકવવા માં આવ્યો હતો તેરે આ ચેક સફાઈ કર્મચારીઓ દ્વારા બેંકમાં નાખવામાં આવતા આ ચેક બાઉન્સ યો હતો જેના કારણે સફાઈ કર્મચારીઓ ના ખાતાઓ માંી ૨૫૦ી ૩૦૦ રૂપિયા સુધીની પેનલ્ટી કપાઇ હતી.

જેના કારણે જિલ્લાની નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા – સફાઈ કર્મચારીઓમાં પણ એક પ્રકારે રોષ જોવા મળ્યો હતો. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાના સફાઈ કર્મચારીઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આવીને જિલ્લા કલેકટરને રજૂઆત કરશે અને પગાર ચુકવણી ઝડપ ી ાય તેવી પણ માંગ કરશે.

ત્યારે આજે સફાઈ કર્મચારીઓ નો હડતાળ નો સાતમો દિવસ છે. સુરેન્દ્રનગર જિલ્લાની અનેક સોસાયટીઓમાં છેલ્લા સાત દિવસી રોડ-રસ્તાઓ અને ભરાતા ઉકરડાઓની સાફ સફાઈ ન તા શહેરની અનેક સોસાયટીઓ નર્કાગાર બની છે. ત્યારે બીજી તરફ આવી સોસાયટીઓમાં વરસાદી સિઝન દરમિયાન કચરા અને કુકડાનું સામ્રાજ્ય હોવાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ રહેવાસીઓમાં ભય વ્યાપી જવા પામ્યો છે.

કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટર કચેરી ખાતે પગાર ચુકવવા માંગ

સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા દ્વારા  કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા ૩૫૦ી વધુ સફાઈ કર્મચારીઓને છેલ્લા પાંચ માસી પગાર ચૂકવવામાં આવ્યો ની ત્યારે આ સફાઇ કર્મચારીઓની ર્આકિ પરિસ્િિત ખૂબ નબળી બની છે ત્યારે પાંચ પાંચ માસ  જેટલા સમયગાળાનો પણ  નાના વર્ગના લોકોને પગારની ચૂકવણી ન કરવામાં આવતા સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે  ત્યારે હડતાલનો આ સાતમો દિવસ છે તે છતાં પણ વિવિધ વિરોધો વચ્ચે પણ કોન્ટ્રાક્ટર દ્વારા  પગારની ચૂકવણી ન કરવામાં આવતાં અંતે  શહેરના સફાઈ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટરને આવેદન આપ્યુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.