Abtak Media Google News

વાત કરિએતો  રાજકોટમાં સતત બિજા દિવસે પણ મેઘની મહેર રાજકોટવાસીને અનુભવાઈ હતી.જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો.

   સમગ્ર જિલ્લામાં જોવા જઈએતો ઉપલેટા,ગોંડલ,જેતપુર,સહિત ઘણા વિસ્તારોમાં ક્યાક ધીમીધારે તો ક્યાક ધોધમાર વરસાદ વરસ્યો હતો.રાજકોટમાં પવનની ગતિ એટલી બધી હતી કે પીજીવીસીએલ ના 77 થી વધુ ફિડર બંધ થઈગયા હતા.અને લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.જેતપુરમાં વિજડી પડતાં એક યુવતીનું ઘટના સ્થળેજ મોત થઈ ગયું હતું

   વરસાદની એન્ટ્રી સારી જોઈને ધરતી પુત્રો માં પણ ખુશી જોવા મલીહતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.