Abtak Media Google News

રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ગુરુવારથી શુક્રવાર સાંજ સુધીમાં મન મુકીને વરસ્યો હતો.રાજકોટમાં મેઘરાજા ગત વર્ષની જેમ જ ઝોન વાઈઝ ખુબજ સારો વરસાદ પડયો છે.છેલ્લા 24 કલ્લાકની વાતકરીએતો શહેરમાં 4ઇંચ જેટલો વરસાદ પડયો હતો.વાવણી લાયક વરસાદ પડવાથી જગતના તાત ખુબજ ખુશ થયા હતા.

સૌથી ઓછા વરસાદની વાતકરીએતો સામાકાઠા વિસ્તારમાં વરસ્યો હતો.સીઝનનો કુલ વરસાદ ૧૬૫ મીમી નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.