Abtak Media Google News

13 રાજ્યોમાં 3 દિવસ સુધી જોરદાર વરસાદ અને તોફાની વાવાઝોડાના એલર્ટ વચ્ચે સોમવારે સાંજે રાજસ્થાનના બિકાનેરમાં ફરી ધૂળ સાથે આંધી આવી હતી. દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટે હવામાન વિભાગને ભલામણ કરી છે કે હવામાનમાં ફેરફારની ચેતવણી 3 કલાક પહેલા આપવામાં આવે. હવામાન વિભાગે આ ફેરફાર પાછળ પશ્ચિમી ડિસ્ટર્બન્સની વધતી અસર અને સામાન્ય કરતા વધારે તાપમાનને કારણભૂત ગણાવ્યા છે.

Australia 7591

ઉલ્લેખનીય છે કે હરિયાણાની ખાનગી અને સરકારી સ્કૂલોમાં 7 અને 8 મેના રોજ રજા જાહેર કરી દેવામાં આવી છે. 2 મેના રોજ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સહિત લગભગ 14 રાજ્યોમાં તીવ્ર આંધી તૂફાનથી 125 લોકો માર્યા ગયા હતા. જ્યારે 300 લોકોને ઇજા પહોંચી હતી.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.