Abtak Media Google News

સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ પૂર્વે

તાલુકાભરમાં એકતાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત

લાઠી તાલુકા માં એકતા યાત્રા નો ભવ્ય સત્કાર મહામાનવ  સરદાર પટેલ ની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ પૂર્વે સરદાર ના વિચારો સાથે નાટક દ્વારા સ્વચ્છતા નો સંદેશ આપતા જિલ્લા વહીવટી અદભુત વ્યવસ્થા લાઠી તાલુકા માં એકતા યાત્રા નું શાનદાર સ્વાગત ઠેર ઠેર ઉત્સાહ થી એકતા યાત્રા નો સત્કાર મહાન મિષ્કર્ષ અખંડ ભારત ના શિલ્પી ના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી જગત સૌથી ઉંચી પ્રતિમા ના લોકર્પણ પૂર્વે  સરદાર પટેલ ની ૧૪૩ મી જન્મ જ્યંતી ના ઇતિહાસિક દીને વિરાટ વિચાર સમસ્ત માનવ માટે પ્રેરણાત્મક બને સરદાર પટેલ ના વિચારો જન જન સુધી પહોંચાડવા ઉદેશ સાથે પ્રસ્થાન થયેલ.

એકતા યાત્રા ગઈકાલે લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાત માં વહન કરાવતા પ્રાંત અધિકારી  બોડાણા  તાલુકા મેજી મણાત  તાલુકા વિકાસ અધિકારી  જે જે ભટ્ટ   મામલતદાર ડેર સાહેબ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન લાઠી તાલુકા માં ઠેર ઠેર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પ્રેરિત સ્વચ્છતા ત્યાં પ્રભુતા નો સંદેશ આપતું નાટક સામાજિક સંવાદિતા થી સ્વચ્છતા અભિયાન સ્વચ્છ દેશનો સુંદર સંદેશ આપતું હદયસ્પર્શી નાટક દ્વારા ગ્રામ્ય વિસ્તારો માં અકાળા કૃષ્ણગઢ માળવીયા પીપરિયા ઝરખિયા સહિત ના અનેકો ગ્રામ્ય માં એકતા યાત્રા નો  ભવ્ય સત્કાર કરાયો હતો.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અદભુત વ્યવસ્થા સાથે તાલુકા ના ગ્રામ્ય માં એકતા યાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા સ્વચ્છતા સામાજિક સંવાદિતા જેવી બાબતો નો નાટક દ્વારા સુંદર સંદેશ આપતું વહીવટી અને ગ્રામ વિકાસ એજન્સી નું સંકલન અને અનેકો વિભાગ ના અધિકારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણીઓ સરપંચ સદસ્યો સામાજિક કાર્યકરો આંગણવાડી વર્કસ બહેનો સહિત ખૂબ મોટી સંખ્યા માં ઠેર ઠેર એકતાયાત્રા ને સત્કાર કરતા લોકો ની વિશાળ હાજરી જોવા મળી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.