Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના કઠુઆના પનસર વિસ્તારમાં બીએસએફએ આજે એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે. પાકિસ્તાન તરફથી જાસુસીના ઈરાદાથી ઉડાવવામાં આવેલા ડ્રોનમાં હથિયાર પણ એટેચ હતા.

Ea7Wm6Ivaaadk0P

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.