Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દીવ ભારતીય જનતા પાર્ટીના સર્વે હોદ્દેદારો અને સભ્યોએ પોતાના ઘરે રહીને જ યોગ કરી અને આ દિવસની ઉજવણી કરી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને અન્ય અમુક સભ્યોએ સામાજિક અંતર જળવાઈ રહે એ પ્રમાણે દીવ દરિયા કિનારે આવેલ ચંડિકા માતા ના મંદિર ઉપર સાથે મળી અને યોગ ક્રિયા કરી હતી તેમજ આ દિવસે  યોગ કરી અને હેલ્થ વિશે જાગૃતિ ફેલાવવા બદલ ભાજપના પ્રમુખે સર્વે ચૂંટાયેલા સભ્યો,  હોદ્દેદારો,  કાર્યકરો સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.