Abtak Media Google News

સમય કેટલો જલ્દી વીતે છે , તેનો ખ્યાલ જ આવતો નથી , વર્ષ 2018 ને પૂર્ણ થવામાં હવે ગણતરીની કલાકો બાકી છે , આવનાર વર્ષ આપણાં સૌ સામે સારો જસે પણ કેવાય છે ને કે ભૂતકાળ સાથે ચાલવું નહીં , પાનાં ભૂતકાળને ભૂલવું જોઈએ નહીં , નવું વર્ષ 2019 ને આવકારવા સૌ કોઈએ તૈયારી કરી લીધી છે .

0010713D 500
વર્ષ 2018 એ ભારતને અપાવી અમુલ્ય ક્ષણો 4

સારા અને ખરાબ બંને ઘટનાઓથી  ભરપૂર 2018 ખરેખર પૂર્ણ થવા જઈ રહ્યું છે એક તરફ કેરળમાં પુરથી રાજ્ય પાણીમાં ડૂબ્યા છતાં ઊભૂ થયું , તો બીજી તરફ તેલંગાણા ખેડૂતોને મફત વીજળી આપનાર પ્રથમ રાજ્ય બન્યું .આ વર્ષે ઇસરોએ એકીસાથે 31 એટેલાઇટ લોંચ કરી , જે દેશના ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર લઈને આવ્યું , એસરોની આ સેટેલાઈટો ખેડૂતોની સિંચાઈ અને યોગ્ય વાતાવરણની માહિતી માટે ઉપયોગી બનશે

આ વર્ષે ભારતના બ્લાઈનડ ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 2 વિકેટે હરાવી વર્લ્ડ કપ હાસિલ કર્યો 308 રનનો પડકાર પૂર્ણ કરી સુનિલ રમેશે 98 રન કર્યા , તો બીજી તરફ ઈન્ડિયાની નેશનલ અંડર ૧૯ ટીમે પણ  વર્લ્ડ કપ હાસિલ કર્યો , આ પૂર્વ અંડર ૧૯ માં ભારત ૨૦૧૪ માં વિજય થયું હતું .

Screenshot 1 25

અમદાવાદનાં આર્કિટેક બાલકૃષ્ણ વી દોશી આ વર્ષે પ્રિત્ઝ્કાર એવોર્ડ હાસિલ કરનાર પ્રથમ ભારતીય બન્યા , બાલકૃષ્ણ દોશી ઓછી કિમતોમાં  ઘરની સર્જનાત્મક ડિજાઇન બનાવવા માટે જગ વિખ્યાત છે તેમણે ચંડીગઢ શહેરના  નિર્માણ માટે આર્કિટેકોને સલાહ આપી હતી

Section 377 Of Ipc Featured Image Factly.in

આ ઉપરાંત હિમા દાસે રેકોર્ડ ઉપર રેકોર્ડ બ્રેક કર્યા , તો ઓડિયાઈમાં સૌથી સૌથી વધુ ઝડપી રન કરનાર પ્રથમ ભારતીય ખેલાડી તરીકે કોહલીએ વિરતગતિ મેળવી , આ વર્ષે કલામ ૩૭૭ માથી થર્ડ ઝેન્ડર અને ગે , બાઈસેક્સુયલ ને આઝાદી અપાતાં ભારત પચરંગી રંગે રંગાયું હતું .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.