શું તમારો પતિ પણ બોરિંગ લવ લાઈફ આપે છે તો અજમાવો આ ટિપ્સ…!!!

1180
નવી નવી સગાઇ થયી હોય કે પતિ લગ્ન પહેલાનો લવ હોય, એ સમય  કહેવાય છે કે એ સમય એટલે ગોલ્ડન  પિરિયડ। એ સમયમાં જે વાતો થયી હોય અને જે લાગણીઓનો અનુભવ થયો હોય તેવો અનુભવ કદાચ લગ્ન બાદના સંબંધમાં નથી જળવાઈ રહેતો. જેનું મુખ્ય કારણ જવાબદારીઓ છે જેના કારણે બંને પત્ની અને પતિ એકબીજાને યોગ્ય સમય નથી આપી શકતા હોતા. એવું થવાથી બની પહેલાનો સમય અને રોમાન્સ બંનેથી દૂર થયી જાય છે અને એ સમયને લંગજીવનમાં ફરી લાવવો  બને છે જયારે પતિ સૌ બોરિંગ જીવન જીવતો હોય છે. તો એ પત્નીઓ માટે કેટલીક મહત્વની ટિપ્સ વિષે અહીં વાત કરીશું.
કેવી રીતે કરશો વ્યસ્ત પતિ સાથે ફ્લર્ટ…??? 
પહેલલું એ કરો કે તમારા પાઆઆઆઅતીની પસંગીને સન્માન આપો અને પતિના પ્રેમ માટે તેની પસંદગી મુજબ તૈયાર થાઓ. તેને ગમતા રંગના અને તેની પસંદના કપડાં પહેરો. એવું કરવાથી તમને પણ ચેન્જ મળે છે સાથે સાથે પતિને પણ રોમાન્ટિક અંદાજ મળે છે.
લગ્ન બાદ જવાબદારીઓ વધવાના કારણે એક બીજા માટે સમય નથી હોતો પરંતુ જો તમારે તમારા જીવનમાં ફરી રોમાન્સને લાવવો છે તો પતિ સાથે વાતો કરવાનો સમય ફાળવવો જરૂરી છે. તેની સાથે પ્રેમભરી વાતો કરતા કરતા તેને પ્રેમ ભર્યો સ્પર્શ આપો, વાળમાં હાથ ફેરવો, અને એવા જ અંદાજમાં વાતો કરો જે રીતે લગ્ન પહેલાના ગોલ્ડાન પિરિયડ દરમિયાન કરતા હતા. એવું કરવાથી પતિના વર્તનમાં જરૂરથી બદલાવ આવે છે અને એવું પણ બને તે પ્રેમનો વરસાદ વરસાવવા લાગે.
હવે વાત કરીએ એવી ગુલાબી સાંજની જેમાં તમે પતિને સાંજે ઘરે આવે ત્યારે એક ફૂલ આપો જેના ફળ સ્વરૂપ કદાચ તમે પતિના રૂપમાં એક પ્રેમીને પણ પામી શકો છો.
જયારે પણ રાજાના દિવસો હોય ત્યારે તેને માસ્ટ સ્વાદિષ્ટ ભોજન બનાવી જમાડો, જે તેને પસંદ હોય તે જમવાનું પણ બનાવી શકો છો.એવું કરવાથી તેના મનમાં જરૂર રોમાન્સ ઉત્પન્ન થાય છે.
જયારે તે ઓફિસમાં હોય ત્યારે ત્યારે તમારો પ્રેમ દર્શાવવા માટે તમારે તેને ખબરઅંતર પૂછવા મેસેજ પણ કરો પરંતુ એ મેસેજ રોમાન્ટિક અંદાજમાં હોવો  જોઈએ.એવું કરવાથી તેને હંમેશા પત્નીના એ મેસેજની રાહ જોવાની આદત બને છે.
સામાન્ય રીતે પતિ પત્ની માટે સરપ્રાઈઝ ગોઠવતો હોય છે પરંતુ જયારે જીવનમાં રોમાન્સની કંઈ મહેસુસ થાય તે સમયે પત્નીએ પરિસ્થિતિ સમજીને પાટ્ટીને સરપ્રાઈઝ આપવી જોઈએ. અને તેને તામ્રિ પસંદની વસ્તુ આપવી જોઈએ.
Loading...