Abtak Media Google News

ડ્રાઇ સ્કીનએ હંમેશા ચહેરાની ચમકને ઓછી કરી દે છે. તેને દુર કરવા કોઇ પાર્લરમાં જાવાની જરૂર નથી. ઘરના નુસ્કાથી કામ થઇ જાશે. મોટા ભાગમાં સ્કિનનો પ્રોબ્લમ શિયાળામાં જોવા મળે છે. કારણકે શિયાળામાં ગુલાબી ઠંડીના કારણે આપની સ્કીન ફાટી જાય છે અને હોઠ અને હાથ-પગ ફાટવા મંડે છે.

ડ્રાઈ સ્કિન

Dehydrated Skinશિયાળામા ગરમ પાણીની વરાળ જરૂર લો. કારણ કે આ ઋતુમાં ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ ઘણા લોકોને થાય છે. આવામાં સ્ટીમ લેવાથી ડ્રાઈ સ્કિનની સમસ્યામાંથી રાહત મળે છે.

કેળા : 

Jak Ubrat 10 Let Z Vaší Tváře Pomocí Běžných Potravinડ્રાઇ સ્કીનને દુર કરવા માટે કેળાની પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો ત્યાને તેને થોડીવાર માટે રહેવા દો. ત્યાર બાદ તેને સાફ પાણીથી ધોઇ લો. આથી ડ્રાઇ સ્કીનમાં ઘણો ફર્ક જોવા મળશે.

શહદ : 

Mascarilla De Limón 5 Recetas Para El Rostro 0 2ચહેરાના ડેડ સેલ્સને હટાવવા માટે શહદનો ઉપયોગ ફેસ સ્કુબ બનાવવા માટે થાય છે. આ સ્કુબ બનાવવા માટે મીઠુ ખાંડનો પાઉડર, લીંબુનો રસ અને મધને મીક્સ કરીને ચહેરા પર લગાવો આનાથી ચહેરાના ડેડ સેલ્સ હટશે અને ચહેરાની ચમક પણ વધશે.

ગ્લીસરીન :

Untitled 1 75કાચા દુધમાં ૨-૪ ટીપા ગ્લીસરીન નાખીને તેને ચહેરા પર લગાવો આનાથી ત્વચા કોમળ બનશે.

છાસ : 

Untitled 1 76છાસ માંથી બનેલા ફેસપેકથી ડ્રાઈ સ્કિન, ટેનિંગ, ડાઘથી છુટકારો મેળવી શકાય છે. ડ્રાઈ સ્કિનથી છુટકારો મેળવા માટે અઠવાડિયામાં એક વાર છાશમાં થોડું જવનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવી લો, હવે આ પેસ્ટને તમારી સ્કિન પર સારી રીતે લગાવો. ફેસપેક સૂકી જતા તેને હૂંફાણા પાણીથી ધોઈ લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.