Abtak Media Google News

મોટાભાગના લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન રહે છે. એસીડીટી ખોટુ ખાનપાન, વધુ ચા પીવાથી અને તીખો ખોરાક ખાવાથી થાય છે. એસીડીટી તથા અનેક લોકો જુદી જુદી પ્રકારની દવાઓનું સેવન કરે છે.

પણ આ દવાઓથી થોડી વાર માટે જ આરામ મળે છે.  કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ એસીડીટીને દૂર કરી શકાય છે. આજે અમે તમને એસીડીટીને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશુ.

૧. કાચુ દૂધDownload 17 હાઈપર એસીડીટીથી પીડિત લોકોએ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ. દૂધમાં રહેલ કેલ્શિયમી પેટમાં એસિડ ઓછુ થાય છે.

૨. એલોવેરા જ્યુસ

1522404955Aloe Vera 01 એલોવેરા જ્યુસ એસીડિટી માટે ખૂબ લાભકારી છે. એલોવેરા જ્યુસને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર પીવો.

૩. સવારે ઉઠીને પાણી પીવોWater 3 રોજ સવારે ઉઠીને ૨ ગ્લાસ પાણી પીવો. તેનાી એસીડીટીથી છુટકારો મળશે. પાણી પેટમાં એસિડ લેવલને સંતુલિત રાખે છે.

૪. ફુદીનાની ચા3. Vajan Ochu Karvu Che ફુદીના એસીડીટીની સમસ્યાને દૂર કરવા માટે કારગર છે.  એસીડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક કપ ફુદીનાની ચા પીવો.

૫. સફરજનો સિરકાFinished Apple Syrup Vegan Honey૨ મોટી ચમચી સફરજનના સિરકાને ઠંડા પાણીમાં મિક્સ કરીને પીવો. તેનાથી પાચન ક્રિયા ઠીક થાય છે અને એસીડીટી થતી નથી.

૬. મેથી દાણાDownload 18એક ચમચી મેથી દાણાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી મુકી દો. સવારે ઉઠીને તેને ગાળીને પીવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.