Abtak Media Google News

દરેક વ્યક્તિ માટે અવશ્ય સૌ પ્રથમ ખુશી તેને મેળવેલા સપના તેમજ  તેના કમાયેલા પૈસા સાથે હોય છે પણ ક્યાકને ક્યાક તેની સુંદરતા પણ અવશ્ય મોટી ભૂમિકા ભજવતી હોય છે. ત્યારે આ સુંદરતા વધારવા દરેક વ્યક્તિ અનેક પ્રયાસ કરતાં હોય છે. પણ ત્યારે તેઓ અનેકવાર તેમાં સફળ થતાં નથી અને તેની સુંદર દેખાવી ઈચ્છા પૂરી થતી નથી ત્યારે આવા લોકો ધીરે-ધીરે પછી સ્વીકારતા થઈ જાય છે. ત્યારે સાચી વાતએ ના એવું નથી પણ અમુક કાળજી રાખવાથી તેની સુંદરતા અવશ્ય વધી શકે છે. અમુક નાની વાતો દરેક ભૂલી જતા હોય છે. તેનાથી તેની સુંદરતા ઘટી શકે છે. તો તેના માટે અમુક નાની વાતોનું ખ્યાલ રાખવો સુંદરતાની પ્રથમ ખુશી સરળતાથી મેળવો.

મુખને ધોવો

648 Skincare

દરેક વ્યક્તિએ તે પછી સ્ત્રી-પુરુષ સુંદરતા નિખારવી ગમતી હોય છે. તો રોજ દિનચર્યામાં એકવાર અવશ્ય અમુક રીતથી તમારી ત્વચાની સંભાળ લ્યો અને તેનાથી સુંદરતા નિખારો. દિવસમાં કોઈ એક ફેશવશથી ચેહરો ધોઈ તેને સ્ક્રબથી ધસો અને તેને ફરી એકવાર સાબુથી ધોવો અને ચેહરો સાફ કરો. તો રોજ આજ રીતથી એકવાર અવશ્ય તમારા ચેહરાને ધોવો અને સુંદરતા નિખારો.

જ્યુસ પીવો

Juices

આખા દિવસમાં નવરા પડતાં હોવ ત્યારે અવશ્ય સવારે કે સાંજે બંને સમયથી કોઈપણ એકવાર વ્યાયામનું પાલન કરો. શરીરમાં વ્યાયામ કરવાથી લોહીનું પરિભ્રમણ શુદ્ધ થશે અને તેનાથી તાજગીની અનુભૂતિ થશે. તો રોજ વ્યાયામ કરો. તેમાં પણ વધુ પડતા જ્યુસ પીવો. આ નેચરલ જ્યુસ તમારી ત્વચા તેમજ શરીરને અનેક ફાયદા આપશે જ કારણ તેમાં અનેક ખાસ એન્ટિઓક્સિડેંટ હોય છે. ત્યારે શાકભાજી તેમજ ફળો ખાવ જેના કારણે વિટામિન પણ મળે અને શરીર તેમજ ત્વચાને કેર મળશે. જેમાં લીલા ફળ તેમજ શાકભાજીને સેવન કરો.

સારો આરામ કરવોProduct Gallery Image Sleep And Nutrition 2

સૌથી અગત્યનું આરામ છે. તેનાથી શરીર તેમજ ત્વચાને અમુક સમય માટે તેના કોષોને આરામ મળે છે. સાથે શરીરને પણ આરામ મળશે. જેનાથી જૂના કોષો દૂર થાય અને નવા જાતે જ બનતા જાય છે. જૂના કોષોને નવા સાથે બદલાવે છે. તો આરામ કરી ફરીથી સુંદરતા નિખારો અને શરીરને પણ વ્યસ્તતામાથી થોડો સમય મુક્તિ આપો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.