યાદોની લગાવી મેં લળી , ને કરી તે સ્માઈલ

યાદોની લગાવી મેં લળી , ને કરી તે સ્માઈલ

મસ્તી ભરી યાદોની થઈ વાત, ને કરી તે સ્માઈલ

તારી-મારી યારી લાગી બોવ પ્યારી , ને કરી તે સ્માઈલ

સપનાઓની દુનિયામાં લગાવી લટાર , ને કરી તે સ્માઈલ

વાદળી વર્સી વહાલ ની સૌ પર , ને કરી તે સ્માઈલ

કુદરતે બનાવી સુંદર દોસ્તીની ગાથા , ને કરી તે સ્માઈલ

દિલ પર જમાવ્યો હક મેં દોસ્તીનો , ને કરી તે સ્માઈલ

ઢળતી સાંજ ને વહેતી બેફામ લાગણી , ને મારી તે સ્માઈલ

આખો માં ટળવળી દોસ્તી ની પ્યાસ , ને કરી તે સ્માઈલ

યાદો ની લગાવી મેં લળી , ને કરી તે સ્માઈલ

– આર. કે. ચોટલીયા

Loading...