Abtak Media Google News

સ્વચ્છ તા મજબુત દાંત એ સારા પાચનતંત્રનો મુખ્ય દ્વાર ગણાય છે. સારા દાંત એ ફકત દેખાવ, બોલવામાં તા સારું વાચન કરવામાં પણ અતી ઉપયોગી છે. મોઢામાં સામાન્ય રીતે બે પ્રકારના રોગ થાય છે.

Advertisement

૧. દાંતની તકલીફ

૨. પેઢાની તકલીફ.

પેઢાની તકલીફમાં પેઢા ફુલી જવા, રસી તા લોહી નીકળવા, પેઢાની પક્કડ નબળી પડી જવાી દાંત/દાંઢ નબળા પડી જવા. મોઢામાંથી દુર્ગધ આવવી તા ઠંડુ અને ગરમ ખાવાી બધા દાંતમાં કવાવટ વી આ બધી તકલીફો પેઢાના રોગની નિશાની છે.

દાંતમાં મુખ્ય પણે સડો વાની તકલીફ રહેતી હોય છે. જે પુરી સફાઈ ન રાખવાી અવા દાંત પોતે જ બનવા ટાઈમે નબળો બનેલો હોય છે અવા અમુક લોકોમાં દાંત વાકાચુકા હોવાને કારણે ખોરાક બે દાંત/દાઢ વચ્ચે સલવાયેલો રહે છે અને તેમાંી દાંત/દાઢ સડવાનું ચાલુ ઈ જાય છે. સારા દાંતનું ઉપરનું પડ ઈનામલ તરીકે ઓળખાય છે અને તે હાડકા કરતા પણ મજબુત હોય છે. જો તેમની સારી સંભાળ રાખવામાં આવે તો તેને વર્ષો સુધી કાંઈ તું ની.

સડાની ઉંડાઈ પ્રમાણે સારવાર કરવામાં આવે છે જેમાં સામાન્ય ફિલીન્ગ અવા દાંત બચાવવાની સારવાર એટલે કે દાંતના મુળીયાની સારવાર  કરવામાં આવે છે જેનાી દાંત/દાઢ બચી જાય છે અને તેની આયુષ્ય વધી જાય છે.

જો દાંત/દાઢ કોઈપણ રીતે બચી શકે તેમ ના હોય તો તે જગ્યાએ ફિકસ બીજો દાંત નાખી શકાય છે ફિકસ દાંતમાં અલગ અલગ ઘણા વિકલ્પો હોય છે. અત્યારે લે લેખ પુરતુ આપણે ડેન્ટલ ઈમ્પ્લાન્ટ વિષે વાત કરીશું.

ઈમ્પલાન્ટ ડેન્ટીટ્રી એટલે શું ?

ઈમ્પ્લાન્ટ ડેન્ટીસ્ટ્રી એટલે સ્ક્રૂ પધ્ધતિ દ્વારા દાંત/દાઢની ખાલી જગ્યામાં દાંતના મુળીયા જેવો જ સ્ક્રુ બેસાડવામાં આવે છે અને તેના ઉપર જ દાંત જેવા કલબ (સીરામીક)નાં દાંત બેસાડવામાં આવે છે. સ્ક્રૂ પધ્ધતિ (ઈમ્પ્લાન્ટ) દ્વારા ફીકસ દાંત/દાઢ અવા ફીકસ ચોગઠાની સારવાર કોઈપણ દાંત/દાઢના આધાર લીધા વગર કરવામાં આવે છે.

જે લોકોમાં સામાન્ય ચોગઠું/બત્રીસી બની ની શકતી કારણ કે, તેમના પેઢા નબળા અવા નહિવત હોવાી તેના માટે ઈમ્પ્લાન્ટ આશિવર્દિપ છે. સામાન્ય ચોગઠામાં બધો આધાર પેઢામાંી લેવામાં આવે છે જયારે ઈમ્પ્લાન્ટમાં ચોકઠાનો આધાર સ્ક્રૂ ઉપરી લેવામાં આવે છે અને પેઢાની સો બહ મતલબ રહેતો ની. સ્ક્રૂવાળી બત્રીસી/ચોકઠાનું ફિટીંગ વધુ સારુ આવે છે અને એકદમ ફિકસ જેવુ વર્તન કરે છે અને બોલતી કે ચાવતી વખતે ચોકઠુ/બત્રીસી નીકળી જવાનો ભય રહેતો ની.

સામાન્ય રીતે ફીકસ તા દાંત અવા દાઢમાં આજુબાજુના સારા અને મજબુત દાંતનો આધાર લેવો પડે છે જયારે ઈમ્પ્લાન્ટમાં કોઈ પણ જાતના આધારની જર પડતી ની. જે લોકોમાં દાંત/દાઢનો આધાર ના હોય તો ઈમ્પ્લાન્ટ એકજ ફિકસ માટેનો વિકલ્પ રહે છે.

ઈમ્પ્લાન્ટના ફાયદા

 *એક-એકી વધારે અવા બધા જ દાંત/દાંઢ નાખી શકાય છે.

*કોઈપણ દાંત/દાંઢના આધાર લીધા વગર દાંત જેવા કલર (સિરામિકના દાંત/દાંઢ નાખી શકાય છે) જ્યારે સામાન્ય રીતે બનતા ફિકસ દાતમાં બે અવા બેી વધારે દાંત/દાંઢનો આધાર લેવો પડે છે.

*ન ફાવતા/ચોખઠા/ઢીલા પડી ગયેલ ચોખઠાને ફિકસ કરી શકાય છે) જ્યારે સામાન્ય રીતે બનતા ફિકસ દાંતમાં બે અવા બેી વધારે દાંત/દાંઢનો આધાર લેવો પડે છે.

*ન ફાવતા ચોગઠા/ઢીલા પડી ગયેલ ચોગઠાને ફિકસ કરી શકાય છે.

*સાદી બત્રીસીની જગ્યાએ બધા જ દાતો મોઢામાં ફિકસ ઈ શકે છે અને દેખાવ વધારે સારો લાવી શકાય છે.

*સામાન્ય રીતે બનેલા ફિકસ દાંત/દાંઢમાં બીજા બે અવા બેી વધારે સારા દાંત/દાંઢનો આધાર લીધેલ હોય છે જે ટાઈમ જતાં આધાર લીધેલા દાંત/દાંઢમાં સડો વાી અવા અન્ય કારણોને લીધે દુ:ખાવો ઈ શકે છે.

જ્યારે ઈમ્પ્લાન્ટ પધ્ધતિ દ્વારા યેલ ફિકસ દાંત/દાંઢમાં કોઈપણ દાંત/દાંઢનો આધાર ન લેવો પડતો હોવાી આ તકલીફ રહેતી ની.

*ઈમ્પ્લાન્ટ પધ્ધતિમાં કોઈપણ જાતની લોહી પહોંચાડતી નસ ન આવવાી આ પધ્ધતિ દ્વારા યેલ દાંત/દાંઢ/બત્રીસીમાં કદાપી દુ:ખાવો વાની શકયતા રહેતી જ ની.

*સામાન્ય રીતે બનતી કેપ, બ્રીજ અવા એક કે એકી વધારે સંખ્યામાં તા દાંત/દાંઢના ચોગઠા જે પેશન્ટમાં ફીટ ન ઈ શકતા હોય તેમના માટે ઈમ્પ્લાન્ટ સરળ અને બેસ્ટ વિકલ્પ છે.

* સામાન્ય બત્રીસીમાં આવતું તાળવું જે બોલવામાં નડે છે તા કાઢતી તેમજ પહેરતી વખતે પેશન્ટને ઉબકા આવે છે જે ઈમ્પ્લાન્ટ દ્વારા બનાવેલા ચોખઠા/બત્રીસીમાં તાળવું ન આવવાી આવી તકલીફો રહેતી ની તા બોલવામાં અવાજ સ્પષ્ટ આવે છે.

*ટાઈમ અને ઉમર પ્રમાણે પેઢા તા જડબાના હાડકા ઓગળતા જાય છે. તે ઈમ્પ્લાન્ટ દ્વારા એકદમ રોકી શકાય છે.

* સ્ક્રુ પધ્ધતિ દ્વારા ફિકસ કરેલા દાંત/દાંઢ/બત્રીસીને કાઢવા પહેરવા પડતાં ન હોવાી ખોરાક તેમાં સલવાય જતો ની જેનાી મોઢામાંથી વાસ આવતી ની જે સામાન્ય ચોગઠામાંી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.