૨૦ની ઉમરે કેવી કેવી ભૂલો કરતી હોય છે યુવતીઓ…???

250

યુવતીઓ ખુબજ ભાવુક હોય છે તો સાથે સાથે કલ્પનાઓમાં રાચતી હોય છે.  આ ઉમર એવી છે જ્યારે તે પોતાના ભાવિ જીવન માટે અનેક કલ્પનાઓ સેવતી હોય છે. ત્યારે આ કલનાઓ પરિપૂર્ણ ન થતાં અનેક નાની નાની ભૂલો કરી બેસે છે .

વારે વારે રોવાનું

ક્યારેક ક્યારેક અસંતોષ થાય એ સારી બાબત છે , પરંતુ જીવનમાં જમેશ અસંતોષ જ રહે અને તેના કારણે વારે વારે રોવાનું શરૂ કરે છે. અને જે વ્યક્તિ આવું વર્તન કરતી હોય છે તેની એ બાબત મૂર્ખતામાં જ ગણાય છે.

પરિવારને ભુલશો નહીં…

20 વર્ષ એટ્લે યુવાવસ્થાની શરૂઆત જે ઉમરમાં યુવતીઓ તેની ફરજો ભૂલવા લાગે છે, પરંતુ તે સમયે પરિવારને સાથે રાખીને અને તેનું ધ્યાન રાખીને જ આગળ વધવું જરૂરી છે.

લોકો શું વિચારે છે…???

અનેક વાર એવું બનતું હોય છે કે ઉમરના આ પડાવમાં તમે તમારા અને પરિવારના વિચાર કરતાં અન્ય લોકો શું વિચાર કરશે એ બાબતે વધુ ધ્યાન આપો છો, પરંતુ એવું કરવું હિતાવહ નથી.

કાર્યનું મૂલ્ય જાળવો..

જ્યારે તમે કોઈ કર્યા કરો છો અને તેનું મૂલ્ય કોઈ અન્ય વ્યક્તિ લઈ જાય છે ત્યારે એવું ન થવા ડો અને તમારા કર્યાનું મૂલ્ય જાળવી તમે જ તમારા કામની ક્રેડિટ લ્યો. જેનાથી તમારી રેપ્યુટેશન જળવાઈ રહેશે.

Loading...