Abtak Media Google News

ટોપને અનુરૂપ બોટમ ન હોય તો ડ્રેસનો આખો લુક બગડી જાય છેબોટમ્સ એટલે લોઅર બોડીમાં પહેરવામાં આવતો ગાર્મેન્ટ. બોટમ્સના ઘણા પ્રકાર છે; જેમ કે સલવાર, પટિયાલા, ચૂડીદાર, હેરમ્સ, લેગિંગ્સ, ધોતી, પેન્ટ્સ વગેરે. બોટમ્સની પસંદગી પ્રમાણે કરવી. તમે બોટમ્સ મિક્સ ઍન્ડ મેચ કરી પહેરવાના હો તો સાવચેતીપૂર્વક સિલેક્શન કરવું.

) સલવાર

સલવાર-કમીઝ માટે કોઈ ફેશન ટ્રેન્ડ ફોલો કરવાની જરૂર ની. સલવાર એક કમ્ફર્ટ વેઅર છે. સલવાર સો તમે કોઈ પણ લેન્ગ્ના ટોપ કે કુરતી પહેરી શકો. જો તમે સલવાર સીવડાવતાં હો તો સલવારની લેન્ગ્ માટે ખાસ ધ્યાન રાખવું. સલવાર જો પર્ફેક્ટ લેન્ગ્ની પહેરી હોય તો જ સારી લાગે. સલવારની લેન્ગ્ ઍન્કલી એક કે બે ઇંચ જ નીચે હોવી જોઈએ. તમે કેવાં ચંપલ પહેરો છો એના પર ડિપેન્ડ કરે છે, જેમ કે જો ફ્લેટ્સ પહેરતા હો તો ઍન્કલી બે ઇંચ નીચે રાખવી અને જો હીલ્સ પહેરતા હો તો હીલ્સ પહેરીને સલવારનું માપ લેવું જેી પર્ફેક્ટ લેન્ગ્ મળી શકે. જો તમે મિક્સ ઍન્ડ મેચ કરી સલવાર પહેરવાના હો તો સલવારની પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું. જો તમારી હાઇટ ઓછી હોય તો ઊભી ડિઝાઇનવાળી પ્રિન્ટ પસંદ કરવી. જો તમારું ભરેલું શરીર હોય તો ઝીણી બુટ્ટીવાળી ડિઝાઇન પસંદ કરવી. જો તમે પ્રિન્ટેડ સલવાર પહેરવાના હો તો પ્લેન કુરતો પહેરવો અને જો પ્લેન સલવાર હોય તો પ્રિન્ટેડ કુરતો પહેરવો. સલવાર સો કુરતી તો પહેરી જ શકાય, પરંતુ હિપ-લેન્ગ્નું ટોપ પણ પહેરી શકાય. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો સલવાર સો પહેરી શકાય.

) પટિયાલા

પટિયાલામાં સલવાર કરતાં પ્લીટ્સ વધારે હોય છે, જેી પહેરવામાં ખૂબ કમ્ફર્ટેબલ લાગે છે. પટિયાલા સો શોર્ટ કુરતો સારો લાગે છે. હવે તો માર્કેટમાં પટિયાલા દુપટ્ટાનો સેટ મળે છે, જેમાં પટિયાલા અને દુપટ્ટો એકસરખાં પ્રિન્ટ અને કલરમાં હોય છે અને કુરતા માટે મિક્સ ઍન્ડ મેચ કરવું પડે છે. પટિયાલા સો ઓન્લી ટોપ પણ સારું લાગે. પટિયાલા પાતળી યુવતીઓ પર વધારે સારું લાગે છે. જો સ્ૂળ શરીરવાળી યુવતીઓ પટિયાલા પહેરે તો વધારે જાડી લાગે છે. પટિયાલા ફ્લોઇંગ ફેબ્રિકમાંી જ બનાવાય છે. એનાી એનો ફોલ સારો આવે છે. પટિયાલા સો મોજડી પહેરી શકાય. કાનમાં લોન્ગ બાલી ટિપિકલ પંજાબી લુક આપશે.

) ચૂડીદાર

ચૂડીદાર એટલે જેમાં ૬ી ૮ ઇંચનો યોક આપવામાં આવ્યો હોય અને પછી પગના શેપ પ્રમાણે સીવવામાં આવે છે અને જે ફેબ્રિક હોય એને પગની લેન્ગ્ હોય એના કરતાં ૧૦ ઇંચ વધુ રાખવામાં આવે છે. એટલે જ્યારે એ પહેરવામાં આવે ત્યારે જે વધારાનું ફેબ્રિક હોય એની ચૂન આવે. ખાસ ધ્યાન રાખવું કે રેડી ચૂડીદાર ન લેવાં. રેડીમાં ઓવઑલ મેઝરમેન્ટ પ્રમાણે બનાવવામાં આવે છે. એમાં કોઈ જાતનું ફિટિંગ હોતું ની. જો તમે પર્ફેક્ટ ફિટિંગવાળું ચૂડીદાર પહેરવાના આગ્રહી હો તો તમારે ચૂડીદાર સીવડાવવાં. ચૂડીદાર સો શોર્ટ અને લોન્ગ એમ બન્ને લેન્ગ્નાં કુરતા સારા લાગે છે તેમ જ ચૂડીદાર સો ફ્લેટ્સ અને હીલ્સ એમ બન્ને સારાં લાગે છે. તમે ક્યાં જવાના છો એના પર ડિપેન્ડ કરે છે. ચૂડીદાર સો લોન્ગ કુરતો અને હાઈ હીલ્સ ફોર્મલ લુક આપશે અને ચૂડીદાર સો શોર્ટ કુરતો અને ફ્લેટ્સ લુક આપશે.

) હેરમ્સ

હેરમ્સ મોટે ભાગે ફ્લોઇંગ ફેબ્રિકમાં હોય છે. હેરમ હિપ સુધી ટાઇટ એટલે કે એમાં હિપ સુધી પ્લીટ્સ લઈ સ્ટિચ કરવામાં આવે છે અને ઍન્કલ પાસે ઇલેસ્ટિક હોય છે. આમ જોઈએ તો હેરમનો ઘેરો બલૂન જેવો લાગે છે. હેરમ સો અવા શોર્ટ ટોપ પહેરી શકાય. જેનું સ્ૂળ શરીર હોય તેમણે હેરમ ન પહેરવાં. સુડોળ શરીરવાળાઓને  હેરમ સારાં લાગી શકે. હેરમ કમ્ફર્ટ વેઅર છે, જે તમે કેઝ્યુઅલી પહેરી શકો. હેરમ સો હાઈ પોની સારી લાગે અવા તો ખુલ્લા વાળ. મોટે ભાગે હેરમ પ્લેન હોઝિયરીમાંી બનાવવામાં આવે છે, જેની સો પ્રિન્ટેડ ટોપ અવા પહેરી મિક્સ ઍન્ડ મેચ કરી શકાય.

) લેગિંગ્સ

લેગિંગ્સ વગર યુવતીઓ અને મહિલાઓનો વોર્ડરોબ અધૂરો છે એમ કહી શકાય. લેગિંગ્સ બધા જ પહેરી શકે. કોઈ પણ કુરતી કે ટોપ સો જો કંઈ મિક્સ મેચ કરી પહેરવા જેવું ન હોય તો એની પર લેગિંગ્સ પહેરી શકાય. લેગિંગ્સ પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્ને વરાઇટીમાં મળે છે. પ્લેન કુરતા સો પ્રિન્ટેડ લેગિંગ્સ પહેરી શકાય અને પ્રિન્ટેડ કુરતા સો પ્લેન લેગિંગ્સ પહેરી શકાય. લેગિંગ્સમાં પણ હવે ઘણી વરાઇટી આવે છે. જો તમારું સ્ૂળ શરીર છે અને તમારે કોઈ પાર્ટીમાં જવાનું છે તો કોઈ કુરતી સો તમે ગ્લિટરવાળું લેગિંગ્સ પહેરી શકો. લેગિંગ્સમાં ઍન્કલ-લેન્ગ્, જેગિંગ્સ એમ ઘણી વરાઇટી આવે છે. ઍન્કલ-લેન્ગ્ લેગિંગ્સ સો હિપ કવર ાય ત્યાં સુધીનું લોન્ગ ટોપ અવા શર્ટ ટાઇપ ટોપ પહેરી શકો. એની સો બેલે શૂઝ અવા સ્લિપર પહેરી શકાય.

) ધોતી

પહેલાં કમીઝ સો કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ધોતી સીવડાવતાં. હવે ધોતી રેડીમેડ મળે છે. યોકવાળી અને યોક વગરની. ધોતીમાં સાઇડમાં હાફ રાઉન્ડ શેપમાં ફોલ આવે છે, જેને લીધે ધોતી હિપ પરી ફૂલેલી લાગે છે તેમ જ ધોતી જ્યાં પૂરી ાય છે ત્યાં ઓવરલેપિંગ શેપ આવે છે. ધોતી પહેરવાવાળો વર્ગ જ આખો અલગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.